PATTI

શુભ મોડલીંગ સ્ટુડીઓ થરા આપનું સ્વાગત કરે છે તમને આ બ્લોગ ગમે તો તમારો પ્રતિસાદ મોકલો દિપક દરજી મો.૯૮૯૮૪૬૮૬૬૮

Cute Purple Pencil

બૂટેબલ પેનડ્રાઈવ બનાવો

 


bootable pendrive બનાવવા માટે તમારી પાસે 4GB pendrive (windows7 માટે) અને 2GB  pendrive (win xp માટે) જરૂરી છે.



જરૂરી વસ્તુઓ
  •  Windows 7 or Vista ISO 
  •  4GB pendrive (windows7 માટે
  • 2GB  pendrive (win xp માટે)
  • ૧૫ મિનીટ ફ્રી સમય.

રીત
  •  સૌ પ્રથમ pendrive ઇન્સર્ટ કરો.
  • તેને ફોરમેટ કરી દો.
  • હવે wintoflash નામનો સોફ્ટવેર અહી ક્લિક કરી ડાઉનલોડ કરો.
  • સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો અને રન કરો.
  • હવે windows DVD  ઇન્સર્ટ કરો. (make sure that your USB drive letter is correct).
  • create  બટન પર ક્લિક કરો.
  • ૧૦થી૧૫ મિનીટ વેઇટ કરો.
  • તમારી pendrive windows સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે રેડી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો